આંસુડે ચિતર્યા ગગન વાંચી.
જબરી જટીલ કથા ? એક સમસ્યા અને એ સમસ્યા ઉકેલવાનો આંટીઘુંટીભર્યો પ્રયાસ ,બાપરે કેટલી જગ્યાએ તો અધ્ધર શ્વાસે વાંચી હશે!
Vijaykumar Shah
26/12/2011
આ વાર્તા અંશ અને શેષની છે લગણીઓનાં તાણાવાણામાં ગુંચવાતા અંશ અર્ચના શેષ અને બિંદુ સૌ એક મેકનાં હીતને સાચવતા સાચવતા ભુલી ગયા કે તમારી લાગણીઓનો કોઇ અસ્વિકાર પણ કરી શકે છે. કવચિત વ્યવહારને લાગણીઓથી પર રાખવા પડે.